Archive for October, 2006

કથા ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા, જિંદગી એટલે, આવરણની કથા ! આમ અકબંધ સંબંધની વારતા, આમ, અણછાજતા અવતરણની કથા ! એ અલગ વાત છે કે, ન ભૂલી શકો, પણ સ્મરણ માત્ર , છે વિસ્મરણની કથા ! શક્ય છે મત જુદો હોય દરિયા વિષે, લોકજીભે ચડી છે, હરણની કથા ! સુર્ય જેવી નથી શખ્સિયત કોઇની, [...]