Archive for February, 2007

ચર્ચા ન કરવીતી ગયેલી પળ વિષે, ચર્ચા ન કરસપના વિષે, અટકળ વિષે,ચર્ચા ન કર. લોકો ખુલાસા માંગશે, સંબંધનાંતેં આચરેલા છળ વિષે ,ચર્ચા ન કર. ચર્ચાય તો ,ચર્ચાય છે સઘળું, પછીતું આંસુ કે અંજળ વિષે ,ચર્ચા ન કર. એકાદ હરણું હોય છે સહુમાં, અહીંતું જળ અને મ્રુગજળ વિષે ,ચર્ચા ન કર. જે સત્ય છે તે સત્ય [...]