નકામી જીદ છોડી દે ! પછી નહીં કોઇ સમજાવે,નકામી જીદ છોડી દે !ન ફાવ્યું,તો નહીં ફાવે,નકામી જીદ છોડી દે ! બધું રળિયામણું દેખાય છે સહુને,કિનારેથીનજર ભરમાય-ભરમાવે,નકામી જીદ છોડી દે ! અતળ છે આજપણ ગઈકાલ જેમજ મન,મનુષ્યોનાંનહીં કેમેય તળ આવે,નકામી જીદ છોડી દે ! સમંદર ખુદ નભે છે આમ તો,સધ્ધર નદી માથેતરસ એને ય તરસાવે,નકામી જીદ [...]
Archive for May, 2008
May 5 2008
દઈબેઠો ! નકામા છે ખબર છે તોય એને કામ દઈબેઠોઅધૂરા સ્વપ્નને હું સાવ અંગત નામ દઈબેઠો ! નથી રહેતી ખબર છે કોઇ મોસમ કાયમી,અહીંયાંછતાં હું પાનખરને હરવખત,ઈલ્ઝામ દઈબેઠો ! અલગ છે કે નથી આરંભ થઈ ચર્ચા,કથાનકનીખબર નહીં કેમ હું આગોતરા અંજામ દઈબેઠો ! બધા સંબંધ પાછળ કંઈક મતલબ હોય છે,નક્કીબે-મતલબ સાવ,સહુનેં લાગણી બે-ફામ દઈબેઠો ! [...]