વાત નોંખી !પગલે-પગલે ભાત નોંખીભાતે-ભાતે જાત નોંખી ! ટોળું થઈ સપનાં ફરે,પણસપને-સપને વાત નોંખી ! રસ્તો,કેડી,’ને વળાંકોમાથે ભમતી ઘાત નોંખી ! અવસર,અવઢવ,સાદ,પડઘાહર ક્ષણની ઓકાત નોંખી ! લીલી-પીળી ઝાંય વચ્ચેવિસ્તરતી અમીરાત નોંખી ! ડો.મહેશ રાવલ
Archive for July, 2008
July 22 2008
પછી,બે-ફામ રોયો છું અનાયાસે ખરી કૂંપળ,પછી બે-ફામ રોયો છું નજરસામે સુકાયું જળ,પછી બે-ફામ રોયો છું હતું કે,જિંદગી સાથે ઘરોબો કેળવી લેશું મળી નહીં કોઇ એવી પળ,પછી બે-ફામ રોયો છું ત્યજીબેઠો કિનારો,ખાતરી ઊંડાણની કરવાન આવ્યું કોઇરીતે તળ,પછી બે-ફામ રોયો છુંન આવ્યો સ્હેજપણ અણસાર,ને પલટાઈ ગઈ બાજીકરી ગઈ જિંદગી ખુદ છળ,પછી બે-ફામ રોયો છું રમ્યો’તો બાટ છેલ્લી,જીતવા [...]
July 18 2008
સંડોવણી….. નિત્ નવી સંડોવણી કરતાં રહે છેસ્વપ્ન,વાદળ જેમ વિસ્તરતાં રહે છે ! ક્યાંય દેખાતી નથી એવી નદીનેકેટલી ભરપૂર ચીતરતાં રહે છે ! હું ય બસ,જોયાં કરૂં છું બે-ફિકર થઈએય કેવાં મોજથી ફરતાં રહે છે ! સૂર્યનું ડૂબી જવું ક્યાં હોય છે ત્યાં?કે,ન જળમાં પંકજો તરતાં રહે છે ! આમ તો મારા જ કિસ્સા વર્ણવે છેતોય [...]
July 16 2008
‘ને,નીકળ્યો છું ! હતું એ ત્યાં જ છોડી દઈ,’ને નીકળ્યો છું તને મળવાની ઈચ્છા લઈ,’ને નીકળ્યો છું ! પ્રતીક્ષા ક્યાંસુધી કરવી,ઉચક્જીવે ?પ્રતીક્ષા ખુદ સમસ્યા થઈ,’ને નીક્ળ્યો છું ! નથી કંઈ હાથમાં,તો શું કસું મુઠ્ઠી ?હકીકત સ્પષ્ટ થાતી ગઈ,’ને નીકળ્યો છું ! બધું છે આમ તો,પણ કૈંક ખૂટે છેકમી તારી જ નક્કી થઈ,’ને નીકળ્યો છું ! [...]
July 12 2008
ને તું જો પછી ! એકાદ અવસર આપ, ને તું જો પછીઅધિકાંશ ઉત્તર આપ, ને તું જો પછી ! કોણે કહ્યું કે આભને સીમા નથી ?બે પાંખ સધ્ધર આપ, ને તું જો પછી ! શું થઈગયું જો હાથ કેવળ બે જ છેઆધાર નક્કર આપ, ને તું જો પછી ! એકેક પગલે આવશે શરણે, બધાપડકાર નવતર [...]