Archive for October, 2008

… યાદ રાખે છે ! તમારી હર દુઆઓ, બદદુઆથી બાદ રાખે છેતમારાથી વધારે, કોણ અમને યાદ રાખે છે ! હતો ક્યાં કોઇ મતલબ જિંદગીનો, જિંદગી પાસેતમારો સાથ, અમને હરપળે આબાદ રાખે છે ! નહીંતર ક્યાં હતું એકેય કારણ, આપવા જેવું હવે હરએક કારણ, અર્થનો ઉન્માદ રાખે છે ! તમે છો, એજ આશ્વાસન અસલ જાહોજલાલી છેતમારા [...]

આવકારી શક્યા નહીં !તફાવત હતો પણ, નિવારી શક્યા નહીં સહારા ય છેલ્લે ઉગારી શક્યા નહીં મુકદર જુઓ આપણું કે, અધિકતરકદી સત્યને આવકારી શક્યા નહીં પલળતું ગયું પોત ભીનાશ વચ્ચેજરાકે ય એને નિતારી શક્યા નહીં જુદી નીકળી ધારણાથી હકીકતઅને ધારણા, ફેર ધારી શક્યા નહીં વકરતી રહી નિત અડાબીડ ઈચ્છાવિષય ચાતરીને, વિચારી શક્યા નહીંઅસર વિસ્તરી ગઈ, અસામાન્ય [...]

લખ મા !વિષય સંબંધનો છેડી, વ્યથા લખ માસુખદ અંજામથી વંચિત કથા લખ મા ! બધાને ખ્યાલ છે ઇતિહાસ રસ્તાનોફરી, પગલાં ગળે એવી પ્રથા લખ મા ! ખુલાસા ક્યાં કરે છે કોઇ સાચા અહીં અધૂરાં ઉત્તરો વચ્ચે, તથા લખ મા ! ઉઘડશે આંખ, તો સમજી જશે સઘળું જગાડી કોઇને, તૈયાર થા લખ મા ! ડો.મહેશ રાવલ

સ્હેજ મોડી જાણ થઈ ! આધાર અળગો થઈજવાની,સ્હેજ મોડી જાણ થઈ‘ને શક્યતા ઓછીથવાની,સ્હેજ મોડી જાણ થઈ! તૈયાર હું તો થઈ ગયો’તો એમને સત્કારવાસંબંધ,પાછો તૂટવાની સ્હેજ મોડી જાણ થઈ ! સપનું ય જોયું’તું હકીકત જેમ,એની ના નથીપણ કૈંક સાલ્લું!ખૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ ! મેં તો લખી’તી માત્ર મારી વાત,વિસ્તારી જરાફણગો નવેસર ફૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ ! [...]