About

I have been writing gujarati ghazals since 1978. Recently I have started blogging. If you are someone who loves gujarati language and real life philosophies in artistic manner, I am sure you will enjoy landing on this blog. Please do not forget to leave a comment about how you felt either on the blog or on drmaheshrawal@yahoo.com. Happy reading.

Thanks,
Dr.Mahesh Rawal

19 Comments

19 Responses to “About”

  1. Saryu Parikh says:

    મહેશભાઈ,
    મારી કવિતા પર તમારી ટિપ્પણી માટે આભાર. હંમેશા કરતા રહો એવી અપેક્ષા.
    તમારી કવિતાઓ વાંચી, ઘણી ગમી.
    સરયૂ

  2. jitesh says:

    ખુબ જ સરસ બ્લોગ

  3. Mukundrai L Joshi says:

    Maheshbhai,

    kavita pratye prem છ્e. Lagbhag 1960 thi kavyo lakhu છ્u. Orkut na ek mitra dwaraa aapanaa blgg no parichay thayo.
    ummare na padaav, thaheraav ane jindgi ni phelosophy no ehesaash thaay છ્e tamaari gajhalo maan.

    saari gajhalo vaanchyaano aanand thayo.
    sure to visite your blogg again.

  4. SHAUNAK PANDYA says:

    સુન્દર ગુલ્દસ્તો shaunak pandya

  5. પ્રિય ડૉ. મહેશ્ભાઇ
    ગઝલ આજે સર્વપ્રિય પ્રકાર છે-બન્ને રચયિતા અને ભાવક માટે.
    આપણે આ દિશાના સહ્પ્રવાસી છીએ.બન્ને એક્બીજાની રચનાઓને માણીએ છીએ.તમારું પ્રોત્સાહન મારા માટે પ્રેરણાદાયી પણ હોય છે.તમારી ગઝલો મને અભ્યાસમાં પણ મદદરૂપ થાય છે.
    મારી દિલી શુભેચ્છાઓ.

  6. મહેશ્ભાઇ મને એવુ લાગે છે કે વારંવાર ખાલી તમારો બ્લોગ ખોલીને જોતો રહીશ તો પણ હુ ઘણુ ઘણુ શીખી લઇશ.. બાકી તમારી ગઝલો ખુબ જ શાંતી થી વાંચુ છુ અને નિહાળુ છું ..તમે જે ચિત્રો મુકો છો તે મને ઘણા ગમે છે શેમાથી લો છો ? તમારો થોડો વધુ પરિચય મલે તો સારુ જેમ કે વ્યવસાય,રહેઠાણ, જન્મતારીખ વગેરે…. વાંધો નથીને ?

  7. Lata Hirani says:

    તમારી ગઝલ વાંચુ છું. મજા પડે છે..
    નેટ જગતની નિયમિત મુલાકાતી બનવાની કોશિશ કરું છું..
    નવી ગઝલ મુકો ત્યારે જાણ કરશો તો ગમશે..
    આભાર..

    લતા હિરાણી

  8. ખુબ સુંદર બ્લોગ અને ગઝલો પણ.
    લખતા રહેજો.

  9. Jagat says:

    આપની દરેક ગઝલ ખૂબ જ હ્રદયસ્પર્શી છે…મજા આવી ગઈ…
    –જગત
    (http://vicharjagat88.wordpress.com/)

  10. Ramesh Patel says:

    સુંદર વિચાર વિહારથી શોભતો બ્લોગ છે.
    આપના ભાષા કૌશલ્યને અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  11. આજે તમારા બ્લોગની મુલાકાત લીધી અને રચનાઓ ખૂબજ ગમી. અવારનવાર આવવાનું મન થાય એવું છે.

  12. Niraj says:

    Respected Sir,
    If you are stay in ahmedabad pls. send me your contact number urgently for our school “Gujarati Saptah”Function.

    Thanks,
    Niraj Patel
    (M) 9428120064

  13. good blog.liked ur lyrics .keep it up

  14. SUKETU KORADIA says:

    Gazal ni anhad ma farata farata
    tamari had ma ame gaya sarata

  15. મહેશ ભાઇ,
    તમે બહુ મજાના અને મળવાનું મન થાય એવા માણસ છો. મને એમ થયું કે કામમાં વ્યસ્ત હોવા છતાં આટલો સમય કાઢી અને ઉંચું સર્જન કેવી રીતે કરી શકો છો ? એટલે જરા મજાક કરવાનું મન થયું. શું કરું, આદતથી મજબુર છું. હું જિંદગીમાં વધારે પડતો ગંભીર નથી થઇ શક્યો. ઘણું બધું હસવામાં ખપાવી દઉં છું. હવે કેટેગરીની વાત કરું તો મને એટલી ખબર છે કે મારાથી ઉંચી કેટેગરીના છો.- બ્લોગ પર મળતા રહેશું, રુબરુ મળ્યા જેટલો જ આનંદ થાય છે.

  16. dr bharat says:

    સુંદર અને છંદમાં તથા લયમાં દરેક રચના.એટલોજ સુંદર બ્લોગ. અભિનંદન!

  17. આપના બ્લોગ મા આવી જાણે નાના સરખા ગમતીલા પુસ્તકાલયમા આવી હોઉ તેવી મજા આવી…..
    અવાર નવાર મુલાકાત લેવા વિવશ કરે તેવો સુન્દર બ્લોગ છે આપનો….
    મળતા રહીશુ…

  18. MADHAV DESAI says:

    Mahesh bhai,

    Hearty congratulations. I love your creation, its great…

    Would you want to have one of your Gazals published in my blog, specifically on current political climate or something to do with situations (I am not sure if Gazals can represent it?).

    Do visit my blog http://www.madhav.in

    thanksx.

  19. મહેશભાઈ …બ્લોગ માટે અભિન્ંદન !
    સુંદર !
    ગુજરાતી ગઝલો માટે તમારો પ્રેમ વધતો રહે એવી પ્રાર્થના !
    >>>ડો. ચંદ્રવદન મિસ્ત્રી..યુ. એસ. એ
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Maheshbhai…Nice of you to visit my Blog Chandrapukar..& thanks for your “nice comment with encouragement”Please do revisit !..Nice to know you !

Leave a Reply