Shabdaswar


નમસ્કાર !
મિત્રો,
ઘણાં સમયથી મનમાં એક વિચાર,નક્કરસ્વરૂપે પ્રગટવા મથી રહ્યો હતો.
મારી ગઝલ મારા જ અવાજમાં રજૂ કરવાની અને એક નવો જ અભિગમ લઈને મિત્રો /ભાવકોવચ્ચે જવું નિજાનંદભાવે.
હવે એ શક્ય બન્યું છે.

હવેથી, shabdaswar પર રજૂ થશે મારી ગઝલ મારા જ અવાજમાં !

ક્યારેક તરન્નુમમાં ક્યારેક પઠનસ્વરૂપે.
-આપના પ્રતિભાવ હંમેશની જેમ સાદર સ્વીકાર્ય રહેશે,

પ્રસ્તુત છે શબ્દસ્વર શ્રુંખલાની બહેતરીન ગઝલ મારા જ અવાજમાં……..


આઠે’ પ્રહર બસ પ્રેમનું વાતાવરણ આપો મને
મમળાવતાં જીવું મરૂં એ સાંભરણ આપો મને…
more..

This text will be replaced


સુખદ અંજામથી વંચિત કથાનક ક્યાંસુધી લખવા!
અમારી લાગણી,ને એમનાં શક ક્યાંસુધી લખવા !
more..

This text will be replaced


સપનાંએ બાંધેલા સંબંધ સાચવતાં-સાચવતાં,કેટલું ખોવાય છે
દરિયાની ધૂળ જેમ ખારાશ પીધેલી આંખેથી કેટલું જોવાય છે !

This text will be replaced


જ્યાં જોશો ત્યાં આગળ-પાછળ,માણસ જેવો માણસ મળશે
સપનાં વેંચી રળતો અટકળ,માણસ જેવો માણસ મળશે…!

This text will be replaced


કોઈ અડધી લખેલી ગઝલમાં હતું
કોણ માની શકે, જલ કમલમાં હતું !

This text will be replaced


જીવનભરનાં સપનાં,અમલમાં મૂકીદઉં
‘ને સંઘરેલી ઈચ્છા,ગઝલમાં મૂકીદઉં !
more..

This text will be replaced


ઇશ્વર ગણાતું સત્ય,અપરંપાર છે
માણસપણું રૂંધાય ત્યાં દીવા કરો !

This text will be replaced


પાપણે ઘેરાય શ્રાવણ,તોય હું તો મૌન છું
બોલકું એકાંત છે પણ,તોય હું તો મૌન છું…

This text will be replaced


આ નોંધારાના મઘમઘતાં આધાર,તમને ઘણીખમ્મા
કે,બરછટ તડકે વરસ્યાં અનરાધાર,તમને ઘણીખમ્મા !
more..

This text will be replaced


તમે આવો પછી તમને, કરૂં હું વાત શમણાંની
ઘણાંવરસો જૂની છે પણ,ગણું હું વાત હમણાંની….

This text will be replaced


અનાયાસે ખરી કૂંપળ,પછી બે-ફામ રોયો છું
નજરસામે સુકાયું જળ,પછી બે-ફામ રોયો છુ
more..

This text will be replaced


નદીનાં બેય કાંઠાનો ઘસારો,અર્થ માગે છે
પ્રવાહો પર સમંદરનો ઈજારો,અર્થ માગે છે !
more..

This text will be replaced

7 Comments

7 Responses to “Shabdaswar”

  1. મહેશભાઈ,
    ખુબ સુંદર પ્રયાસ .. સાંભળવાની મજા પડી.
    દરેક ઓડિયો સાથે તે તે પોસ્ટની લીંક આપો તો વધુ અનૂકુળ પડે.

  2. vijay Shah says:

    દક્ષેશ નેી વાત સાચેી છે

  3. ખુબ ખુબ સરસ…પ્રેરણાદાયી પ્રયાસ છે.મઝા આવી મહેશભાઈ.

  4. namaste with sweet memories

  5. તમારો અવાજ અને લયબદ્ધ ગાઈ શકોછો જાણી ખૂબજ આનંદ થયો.
    અભિનંદન.
    “સાજ” મેવાડા

  6. Anonymous says:

    આપણું જ લખાણ જ્યારે શબ્દો બનીને આપણી સમક્ષ આવે ત્યારે
    જે આનંદ થાય તે કોઇ આપને પુછે…..

    “માનવ”

    http://vinelamoti.com

  7. જેટલી સુંદર આપની ગઝલો છે

    તેટલો જ સુંદર આપનો અવાજ….

    “માનવ”
    http://vinelamoti.com

Leave a Reply